422
Call us on -Call1800202426

Uncategorized

Gujarati Topicure Advance

ઘા રુઝાવામાં કોઈ સુધારો નથી?

તમારું પશુ ાથી પીડાતું રહ્યું છે એને કેટલા દિવસો થયા? તમે સ્પ્રે લેવા માટે કદાચ સ્ટોરમાં પણ ગયા અને અંતે, તમે પીળી બાટલી (ચલો બૉટલ) ખરીદી. એક અઠવાકિયા સુધી સ્પ્રેનો ઉપયોગ કર્યા પછી પણ, તમને નોંધપાત્ર પરિણામ દેખાયું નહીં. જો આમ થયું છે તો, તમે નડલી (કુપ્લિકેટ) ટૉપિક્ચર ોનો ઉપયોગ કરતા રહ્યા છો.

દાણીવાર આપણા ખેડૂતો ટૉપિક્ચર સ્પ્રે ખરીદવા સ્ટોરમાં જાય છે અને અંતે નડલી ઉત્પાદનની ખરીદી કરે છે. આ નકલી ઉત્પાદન અનિકારક હોઈ શકે છે, ઘામાં રૂઝ લાવવામાં બિનઅસરકારક રહે છે, અને કઅસરો પણ કરી શકે છે.

નકલી ઉત્પાદનની ખરીદવાનું ટાળવા નીચે જણાવેલાં પગલાં અનુસરો

  1. દ્યૂઆર ડોક તપાસો ટૉપિક્ચર સ્પ્રે ડ્યૂઆર કોડ સાથે આવે છે. તમે મૂળ (ઓરિજીનલ) ઉત્પાદન ખરીદ્યું છે એ સુનિશ્ચિત કરતો સંદેશો પ્રાપ્ત કરવા બસ, એને સ્વંગ કરો.
  2. ‘નેચરલ રેમિડીઝ’ લોગો જુઓઃ અધિકૃતતા તપાસવાની ઝડપી રીતોમાંથી એક રીત છે સ્પ્રે બૉટલના આગળના અને પાછળના ભાગ પર ‘નેચરલ રેમિડીઝ’ લોગો છે કે નહીં એ જુઓ.
  3. નામ તપાસોઃ અન્ય લોકો ‘ ટૉપિકલ સ્પ્રે’, ‘ટૉપિકચૉર’, અને ‘ટૉપિૉર’ જેવાં જુદાં જુદાં નામ હેઠળ ટૉપિક્યારે સ્પે વેચી રહ્યા છે. આ સરખાં નામો મૂંઝવણ કરી શકે છે. તેથી, સ્પે ખરીદો ત્યારે નામ ‘ટૉપિક્યાર’ જુઓ અથવા એ માટે પૂછો.

ટૉપિક્ચર એફવાન્સ હળદરમાંથી એની પોની રંગછટાને વધારે છે, જે એન્ટિન ઇકોલિઅલ સત્ત્વોની સાથે દાનો સોજો તથા લાલાશ ઘટાવવા માટે વિખ્યાત છે. નડલી ઉત્પાદનો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરે છે જેના કારણે ત્વચામાં સખત ચચરાટ થઈ શકે છે. તમારાં પશુઓને સ્વસ્થ રાખો અને ઘા તથા ઉપવથી મુક્ત રાખો જેથી અધિક્તમ ઉત્પાદકતા મળે.

ટૉપિક્યારે એડવાન્સ વાગોળનારાં પશુઓમાં ઘા ધરાવતી ત્વચા માટે ઝડપી તથા અસરકારક નિરાકરણો પ્રસ્તાવિત કરે છે. કારણ કે આ લીમડાનું તેલ, કરક્યૂમિન (હળદર), અને પિનસ લોનિફોલિઆ અઇલ જેવાં કુદરતી સત્ત્વોમાંથી બનેલ છે. આ હર્બલ ઍરોસોલ સ્પ્રે કાપા, ઘા, ચીરા અને ચળ-કીડાના ઉપવની સારવાર માટે અંતે ઉપયુક્ત છે. પશુઓને દુખાવો ઓછો કરવા, ઝડપથી રાહત આપવા અને સંપૂર્ણપણે સાજા થવા માટે ફક્ત મૂળ (ઓરિજીનલ) ટૉપિક્ચર એકવાન્સ ો ખરીદો. ઉત્પાદનની વિગતો માટે, અહીં ક્લિક કરો.